Description:આ કથા આ પાત્રોની કથા નથી. આ કથા આપણી આસપાસ જીવતા લોકોની કથા છે. આજની કથા છે, આવતી કાલની કથા છે. ‘છલ’ હંમેશાં છલનારને છલતું હોય છે... પરંતુ, છલતી વખતે છલનાર એમ માને છે કે પોતે સામેની વ્યક્તિને છલી રહ્યો છે! જેનો ગુણધર્મ જ વિશ્વાસઘાત હોય એ તમારો વિશ્વાસ કોવી રીતે અકબંધ રાખે? ‘છલ’ની આ કથા પોએટિક જસ્ટિસની કથા છે.